ગુજરાતમાં લોજીસ્ટિક, IT, માઈનિંગ સેકટરને બોનાફાઈડ
ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું અનુસાર રાજ્યમાં લોજીસ્ટિક સેકટર, માઈનિંગ સેકટર તથા આઈ.ટી. અને આઈ.ટી. બેઈઝ્ડ ઉદ્યોગોનો વ્યાપ વધે અને યુવાનોને વ્યાપક રોજગારી મળી રહે તે માટે વિવિધ વિભાગો સાથે પરામર્શમાં રહીને આ ક્ષેત