જમ્મુ કાશ્મીર મુદ્દે આજે મોદી કેબિનેટની બેઠક
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ મોદી સરકાર હવે અહીં મોટું પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. આજે મોદી કેબિનેટની બેઠક થવા જઈ રહી છે. કહેવાય છે કે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના હાલાતને સામાન્ય કરવા પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત પાકિસ્તાનની