૧૦ સરકારી બેન્કોનું મર્જર
મંદીથી ઘેરાયેલા ભારતીય અર્થતંત્રને વેગ આપવા ગયા સપ્તાહમાં આર્થિક સુધારા અંગેના કેટલાંક પગલાંની જાહેરાત બાદ શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મોટા બેંકિંગ સુધારા અંતર્ગત ૧૦ રાષ્ટ્રીયકૃત બેન્કોનું વિલીનીકરણ કરી ચાર મેગા બેન્કની રચન