હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો કોરોના પોઝિ
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું આજે મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મારો રિપોર્ટ પોઝિટિવ છે. હું છેલ્લા એક સપ્તાહમાં મારા સંપર્કમાં આવ