Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અનુપમ ખેર જલદી જ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું પ્રથમ લુક તાજેતરમાં જાહેર થયું છે. સંજય બારુના પુસ્તક 'ધ એક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર  ધ મેકિંગ અને અપ મેકિંગ ઓફ મનમોહન સિંહ પર એક ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મનું ફર્સ્ટ  લુક જાહેર કરવામાં આવ્યું છે. પોસ્ટમાં અનુપમ મનમોહન સિંહના ગેટઅપમાં જોવા મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ