Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ માં આવેલી ગુજરાત યુનિવર્સિટી ના ન્યુ મેથ્સ ડિપાર્ટમેન્ટ માં ભારતીય ચિત્ર સાધના દ્વારા તૃતીય ‘ચિત્ર ભારતીય ફિલ્મ ફેસ્ટીવલ’નું આયોજન કરવામાં આવ્યુ છે. તારીખ 21 થી 23 ફેબ્રુઆરી સુધી આ ફિલ્મ ફેસ્ટિવલ ચાલશે. ફિલ્મ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન 21 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયલા મહાનુભવો જેમાં પ્રસુન જોશી, ડાયરેક્ટર સુભાષ ઘાઈદિલીપ શુક્લ સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ