Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કેનેડાના ઇમિગ્રેશન મંત્રી અહમદ હુસેને કહ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં નવા ઇમિગ્રન્ટ્સને આવકારવાની અપેક્ષા છે. સી.બી.સી રેડિયોના શો ધ હાઉસમાં મંત્રીની ટિપ્પણીઓ આવે તે પહેલાં જ સરકાર ૨૦૧૮ માટે તેની ઇમિગ્રેશન સ્તરની યોજના અમલમાં કરવાની અપેક્ષા રાખે છે.

    તેમણે કહ્યું હતું કે ત્રણ લાખ ઈમિગ્રન્ટ્સનો નવો સામાન્ય લક્ષ્યાંક છે. તેમણે ૨૦૧૮ માટે વધુ લક્ષ્યાંકના વિચારને નકાર્યો નહોતો. હુસેને વધુમાં જણાવ્યું હતું કે, એક સરકાર તરીકે અમે કેનેડિયન પરિવારોની માંગ પૂરી કરવાની જરૂરિયાતને કારણે ૨,૬૦,૦૦૦ થી ૩,૦૦,૦૦૦ સુધી ગયા હતા. જે તેમના પ્રિયજનો સાથે ફરીથી જોડાવા માગતા હતા. પણ નોકરીદાતાઓ પણ અમને તેમની વૃદ્ધિની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેના માર્ગ તરીકે વધુ અને વધુ ઇમીગ્રેશનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માટે કહી રહ્યાં છે. કાયમી નિવાસીઓ તરીકે કેનેડામાં સ્થાયી થનારા ઇમિગ્રન્ટ્સની બહુમતી ઇકોનોમિક ક્લાસ દ્વારા દાખલ કરવામાં આવશે, કેમ કે ત્યાં સૌથી વધુ જરૂર છે. અન્ય આર્થિક સ્થળાંતર પ્રોવિન્સિયલ નોમિની પ્રોગ્રામ (પીએનપી) દ્વારા નિર્ધારિત કરાશે અથવા ક્યૂબેક પ્રાંતમાં સ્થાયી થવા માટે દાખલ થશે. બિઝનેસ ઇમિગ્રન્ટ્સ તરીકે દાખલ થનાર લોકોની સંખ્યા પણ હશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ