Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતકની ડિગ્રી જાહેર કરવા સીઆઈસીએ આપેલા આદેશને કોરાણ મૂકી દીધો છે. આ માટે આ વ્યક્તિગત માહિતી હોવાનું કારણ  આપ્યું છે. તેની સાથે આ પ્રકારની માહિતી વ્યાપક પાયા પરની જાહેર હિતની માહિતી હોવાની વાત પણ નકારી કાઢી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ