પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં પ્રતિબંધિત સંગઠનોને 17 કમાન્ડર સહિત 300 કરતાં વધારે આતંકીઓએ શસ્ત્રો હેઠે મુકી આત્મસમર્પણ કર્યું છે. પ્રાંતની રાજધાની ક્વેટામાં યોજાયેલા સમારોહમાં આતંકીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

Copyright © 2023 News Views