Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટોચના અભિનેતા રણબીર કપૂર અને કેટરિના કૈફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ જગ્ગા જાસૂસમાં અભિનય કરનારી આસામી ગાયિકા-અભિનેત્રીએ મંગળવારે આપઘાત કર્યો હતો. હરિયાણાના ગુરુગ્રામ એપાર્ટમેન્ટમાં એણે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાના સમાચાર મળતાં પોલીસ તરત એના નિવાસસ્થાને દોડી ગઇ હતી અને જરૃરી કાર્યવાહી કર્યા બાદ એનેા મૃતદેહ ફાંસા પરથી ઊતાર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ