Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇન્ટરનેટના આજના યુગમાં તો એવી ઘણી વેબસાઈટ છે જે તમને કોઈ અજાણ્યા નંબરની જાણકારી લેવામાં મદદ કરે છે. આ વેબસાઈટની કામ કરવાની રીત ખૂબ જ સહેલી હોય છે. ફક્ત જે નંબર અંગે જાણવું છે તે મોબાઈલ નંબર નાખવાનો હોય છે. MobileNumberTrackr.com અને Trace Phone Number બે વેબાસાઇટ માહિતી જ નહીં તે નંબરના લોકેશન અંગે પણ જાણકારી આપે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ