Aadhaar કાર્ડમાં નામ સુધારવાના નિયમો કડક કરાયા! UI
આધાર કાર્ડમાં નામ અપડેટ કરવાને લઈને ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા નવું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવ્યું છે. આ નવા SOP મુજબ, નામમાં થતી વિવિધ પ્રકારની ભૂલો સુધારવા અથવા બદલવા માટે હવે અલગ-અલગ પ્રક્રિયા અને દસ