Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાન ક્રિકેટ ટીમને કોરોનાના કારણે સખત ફટકો પડયો છે. પાકિસ્તાનના 7 વધુ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જાણકારી આપતા કહ્યું હતું કે, સોમવારે ત્રણ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ મંગળવારે વધુ 7 ખેલાડીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સમગ્ર ક્રિકેટ જગતમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

પાકિસ્તાન ટીમને આગામી રવિવારના રોજ ઇંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે તે પહેલા જ તેમને કોરોના થયો છે. હવે સવાલ એ પેદા થાય છે કે શું પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ