સરકારે કોરોના વાયરસ સંકટનો સામનો કરવા માટે પીએમ-કેર્સ ભંડોળમાં જમા થનારી દાનની રકમને આવકવેરામાં ૧૦૦ ટકા મુક્તિ આપવાની જાહેરાત કરી છે. સરકારે આ અંગેનો વટહુકમ બહાર પાડીને તેને કાયદેસરનું રૂપ પણ આપી દીધું છે. રાષ્ટ્રપતિએ ‘ કરવેરા અને અય કાયદા વટહુકમ, ૨૦૨૦’ને મંળવારે મંજૂરી આપી દીધી હતી. તે વટહુકમની મદદથી પીએમ કેર્સમાં આવનારી દાનની રકમને પણ આવકવેરામાં ૧૦૦ ટકા મુક્તિ આપવાની જોગવાઇ થયેલી છે.