Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ આતંકવાદ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. શોપિયાના ડી.કે. પોરા વિસ્તારમાંથી સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ સંયુક્ત કાર્યવાહી ભારતીય સેના, શોપિયા પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ