વડોદરા નેશનલ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતસર્જાયો છે. સુરતથી પાવાગઢ જતા આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા 10 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 19 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કપુરાઈથી અમદાવાદ તરફ જતા વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 3 વાગે ડમ્પર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. આ તમામ લોકો પાવાગઢ દર્શન માટે જઇ રહ્યાં હતાં.