ડોનાલ્ડ ટ્રમ્પ જ પ્રમુખ બનશે એવી ૨૦૧૫માં સચોટ આગાહી કરનારા હેરોસિયો વિલગેસે એવી આગાહી કરી છે કે મે મહિનાથી ત્રીજા વિશ્વયુદ્ધની શરૃઆત થશે. યુદ્ધની તારીખ પણ હેરોસિયોએ જાહેર કરી દીધી છે. તેના મતે ૧૩મેના દિવસે જંગ શરૃ થશે.આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રગટેલી આ હોળી છ મહિના સુધી ચાલશે.