Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે આત્મહત્યા કરી લીધી છે. સિયા સોશિયલ મીડિયા પર એક પોપ્યુલર સેલીબ્રીટી હતી. જેના સમાચારથી તેમના ચાહકો ઘણા જ દુખી થયા છે. જોકે હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, ગત રાત્રિએ સિયાએ તેના મેનેજર અર્જુન સરીન સાથે એક ગીતને લઈને વાત કરી હતી. સિયાના આપઘાતના સમાચાર મળતા અર્જુન પોતે હેરાન છે. અર્જુને જણાવ્યું હતું કે, તે ખુબ જ સ્વસ્થ્ય હતી અને પરેશાન પણ ન હતી. પરંતુ એ સમજમા નથી આવી રહ્યું કે તેમણે આ પગલું કેમ ભર્યું? સીયાર ટિકટોક પર પણ ખુબ જ ફેમસ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ