Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

થાઇલેન્ડના કોરાત શહેરમાં શનિવારે એક સૈનિકે સામાન્ય લોકો પર અંધાધૂધ ફાયરિંગ શરૂ કરી દીધું. જાકરાપંથ નામના આ વ્યક્તિએ ફાયરિંગ કરીને લગભગ 17 લોકોના જીવ લઇ લીધા. જ્યારે એક શોપિંગ મોલમાં 20થી વધારે લોકોને બંધક બનાવીને રાખ્યા છે. બંદૂકધારી આ આખી ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરી રહ્યો હતો. આ જવાન સેનાની એક ગાડીમાં સવાર થઇને લોકો પર અંધાધૂધ ફાયરિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ તે કોરાત શોપિંગ મોલના ટર્મિનલ 21માં છુપાઇ ગયો અને ત્યાં લોકોને બંધક બનાવી લીધા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ