ભારત અને ચીન વચ્ચે ગઈ કાલે ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી ગંભીર અથડામણમાં ભારતીય સેનાના 3 નહિં પણ 20 જવાનો શહીદ થયા હોવાનો ઘટસ્ફોટ વિશ્વસનીય સૂત્રોએ કર્યો છે.
જ્યારે ભારતે ચીનને આકરો જવાબ આપતા ચીનના 43 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. હજી આ આંકડો વધે તેવી શક્યતા છે. સરહદે ભારતની નાની ટૂકડી પર ચીનના મોટી સંખ્યામાં આવેલા સૈન્ય જવાનોએ હુમલો કર્યો હતો. પરંતુ ભારતના જાંબાજ જવાનોએ ચીનને બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને 43 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.