વર્ષે દહાડે બ્રહ્માંડમાં સર્જાતી ગ્રહણની ખગોળિય ઘટનાઓને પગલે વૈજ્ઞાનિકો, સામાન્ય લોકોમાં ભારે કુતૂહલ જોવા મળે છે. ધાર્મિક રીતે પણ ગ્રહણનું ભારે મહાત્મ્ય આંકવાની સાથે જ તેના સારા-નરસા પરિણામોની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. આવી જ એક મહત્ત્વની ખગોળિય ઘટના આગામી રવિવારે ૨૧ જૂનના રોજ બની રહી છે. રવિવારે મૃગશીર્ષ-આદ્રા નક્ષત્ર અને મિથુન રાશિમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોય ધાર્મિક રીતે પણ વેધ પાળવાનો રહેશે.