અફઘાનિસ્તાનના કાબુલમાં આતંકવાદી હુમલા પછી તાલિબાન આતંકીઓ વિરુદ્ધ અમેરિકાએ લડાઇ શરૃ કરી દીધી છે. અફઘાનિસ્તાનના દક્ષિણ ઉરુઝગન વિસ્તારમાં અમેરિકન હવાઇ હુમલામાં ૨૫ તાલિબાન આતંકીઓનાં મોત થયા છે અને ૨૦થી વધુ તાલિબાની આતંકીઓ ઘાયલ થયા છે. બીજી તરફ કાબુલના રાજદ્વારી વિસ્તારમાં બુધવારે કરાયેલા ભીષણ આતંકવાદી હુમલા પછી રોષે ભરાયેલા અફઘાન પ્રમુખ અશરફ ગનીએ જેલમાં બંધ ૧૧ તાલિબાન અને હક્કાની આતંકીઓને મોતની સજાનો આદેશ આપ્યો છે.