Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અને ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન બાદ કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યાં છે. વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસે નિર્ણય કર્યો છે. સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે.
હવે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીએ આયોજનાત્મકપણે સંગઠનના સ્તરે મોટું પગલું ભર્યું છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરતા પક્ષે 40 જિલ્લા અને શહેરમાં નવા પ્રમુખોની વરણી કરી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં રાજેશ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ