દેશના બીમાર પડેલા અર્થતંત્રના ઇલાજ માટે એકતરફ સરકાર અનલોક ૧.૦નો ડોઝ આપી રહી છે તો બીજીતરફ કોરોના મહામારી નીતનવા રેકોર્ડ બનાવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારે સવારે ૮ કલાક સુધીના છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના સંક્રમણના કારણે ૨૬૬ દર્દીનાં મોત થતાં મોતનો કુલ આંકડો ૭,૪૬૬ થયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૯,૯૮૭ પોઝિટિવ કેસ સામે આવતાં સંક્રમિતોની કુલ સંખ્યા ૨,૬૬,૫૯૮ ઉપર પહોંચી ગઇ હતી.