Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ ગુરુવારની ઢળતી સાંજે ભરપૂર ભીંજાયું હતું. તરબતર થઈ ગયું. 7.45 વાગ્યે 40 કિલોમિટરની ઝડપે ફૂંકાતા પવન અને અવિરત વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા ઉન્માદી બની અને અંધાધૂંધ વરસી પડ્યા હતા. માત્ર બે કલાકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બેથી ત્રણ ઈંચ પાણી પડી જતાં ગઈકાલ સુધીના સુકાભઠ્ઠ રસ્તાઓ પર નદીઓ દોડવા લાગી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ