Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. છેલ્લા 24 કલાકમાં કાશ્મીર ખીણમાં આ બીજું એન્કાઉન્ટર થયું છે. કાશ્મીર ખીણમાં છેલ્લા 24 કલાકમાં 6 આતંકવાદીઓ ઠાર મરાયા છે.

એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની બાતમી મળી ત્યારે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળોની ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને ત્રણે આતંકવાદીઓ માર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ