દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૭ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૫૬૫ થયો છે. કોરોનાના નવા ૧૭૧૨ કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧૭૦૨૯ થઈ ગઈ છે. દેશમાં ૨૬૨૧ લોકો સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.બીજી બાજુ કોરોના વાઈરસ સામેની લડતમાં લૉકડાઉનના બીજા તબક્કામાં સોમવારથી ગ્રામીણ અને સેઝ વિસ્તારોમાં કૃષિ, આઈટી, બાંધકામ, ઉત્પાદન, ઔદ્યોગિક એકમો સહિતના સેક્ટર્સમાં કામકાજ શરૂ કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે.