નોટબંધીના કારણે લોકો માટે સૌથી મોટી મુસીબત જૂની નોટ બદલાવવાની હતી. જ્યાં સુધી જૂની નોટ બદલવામાં આવતી હતી ત્યાં સુધી બેન્કની સામે લાંબી લાઇન, મોડી રાત સુધી ભીડ, સવાર પડતા જ બેન્ક સામે લોકોની ભીડ ઉમટી પડતી હતી. નોટબંધીની આ પરિસ્થિતિમાં કેટલાક લોકો એવા પણ હતા, જે લાંબી લાઇનના કારણે બેન્ક સુધી ગયા પણ નથી. જે લોકો પાસે હજુ પણ 500 અને 1000 રૂપિયાની જૂની ચલણી નોટ છે તેઓને નોટ બદલવા માટેની તક આપવામાં આવશે.