Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડનો કેસમાં 5માં આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. કિરીટસિંહ જાડેજા  TRP ગેમ ઝોનવાળી જગ્યાના 3 મલિકોમાંથી એક માલિક છે. છઠ્ઠો આરોપી અને કિરીટસિંહ જાડેજાનો ભાઈ અશોકસિંહ જાડેજા હજુ પોલીસ પકડથી દૂર છે. કિરીટસિંહ અને અશોકસિંહ TRP ગેમ ઝોનના પ્રોપરાઇટર માલિકો છે અને સગા ભાઈઓ છે. જેમાંથી કિરીટસિંહની ધરપકડ થઇ છે. અશોકસિંહની શોધખોળ ચાલુ કરવામાં આવી. જગ્યાના માલિક હોવા છતાં કેમ આ બાબતોમાં આંખ આડા કાન કર્યા તે સહિતની પૂછપરછ હાથ ધરાઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ