Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરમાં હુર્રિયત સહિતના અલગતાવાદી નેતાઓને આતંકવાદ માટે પાકિસ્તાન તરફથી મળતી આર્થિક સહાયની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ સોમવારે હુર્રિયત કોન્ફરન્સના ૭ નેતાની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા નેતાઓમાં હુર્રિયતના કટ્ટરરવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જમાઇ અલ્તાફ શાહનો પણ સમાવેશ થાય છે. ફારૂક ડારની ધરપકડ દિલ્હીથી અને અન્યોની શ્રીનગર ખાતેથી કરાઇ હતી. હવે તેમને વધુ પૂછપરછ માટે દિલ્હી લઇ જવાયાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ