Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સામાન્ય રીતે વરસાદ-પાણીની અછત ભોગવતા ઉત્તર ગુજરાતમાં આ વર્ષે હજુ જુલાઈ મહિનો પૂરો પણ નથી થયો ત્યાં અહીં વરસતા સરેરાશ વરસાદનો ૭૧ ટકાથી વધુ હિસ્સો વરસી ચૂકયો છે. વળી પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તો ૯૨ થી ૯૪ ટકા વરસાદ થયો છે. સોમવારની સવાર સુધીમાં ઉત્તર ગુજરાત વિસ્તારમાં સરેરાશ ૪૯૪ મિ.મી. અંદાજે ૨૦ ઇંચ જેટલો વરસાદ થઈ ચૂકયો છે. અહીં સરેરાશ ૭૦૦ મિ.મી. વરસાદ અપેક્ષિત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ