ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. બનાસકાંઠાના અમીરગઢ અને ડીસામાં 8 ઇંચ, જ્યારે માઉન્ટ આબુમાં 10 ઇંચ વરસાદ થતાં જિલ્લાના 20 ગામોના 945 લોકોનું સ્થળાંતર કરાયું હતું.