Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં હારી જવા છતા તેમને દિલ જીતી લીધુ હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 9 રને હારી ગઇ હતી. બુધવાર સવારે મુંબઇ એરપોર્ટ પર પહોચતા જ મહિલા ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ટીમનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મહત્વપૂર્ણ છે કે બીસીસીઆઇ તેમજ ભારત સરકાર દ્વારા ગુરૂવારે ન્યૂ દિલ્હીની તાજ હોટલમાં સવારે 10 કલાકે ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ