Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરમાં પહેલાથી જ ટાર્ગેટ કિલિંગના કારણે ડરનો માહોલ છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 1 કાશ્મીરી હિંદુની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટના સાથે ફરી કાશ્મીરી હિંદુઓએ સરકારને સુરક્ષા માટે અપીલ કરી છે. 
આ ઘટનાને લઇને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, શોપિયાંમાં એક સફરજનના બગીચામાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 1 નાગરિકનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. ટાર્ગેટ કિલિંગનો ભોગ બનનારા આ બંને કાશ્મીરી હિંદુ  છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.