Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર હવે એક રૂપિયાની નવી નોટ બહાર પાડવાની છે. જો કે જૂની નોટો ચલણમાં ચાલુ રહેશે. નવી નોટ લીલા-ગુલાબી કલરમાં હશે. આશરે બે દાયકા સુધી ૧ રૂપિયાની નોટનું છાપકામ બંધ હતું. ૨૦૧૫થી ફરી છપાવાનું ચાલુ થયું છે. મળેલી માહિતી મુજબ નવી નોટની ડિઝાઈનમાં કોઈ ફેરફાર નહીં થાય. પાછળના ભાગે સાગર સમ્રાટની તસવીર હશે ફક્ત રંગોમાં બદલાવ થશે અને નવી નોટ લીલી-ગુલાબી રંગની હશે. એક રૂપિયાની નોટ સરકાર બહાર પાડે છે તેના પર નાણાં મંત્રાલયના સચિવના હસ્તાક્ષર હોય છે. અન્ય નોટ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નરની સહી સાથેની હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ