કોરોના વાયરસને લઈને સુપ્રીમ કોર્ટમા એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામા આવ્યુ છે કે, કોરોનાનો ટેસ્ટ સરકાર ખાનગી લેબોરેટરીમાં પણ મફત કરાવડાવે. હાલમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે ખાનગી લેબમાં 4500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. જેથી અરજીમાં માગ કરવામાં આવી છે કે, કોરોના ટેસ્ટને ફ્રી કરવામાં આવે અને તેની કોઈપણ પ્રકારની ફી લેવામાં આવે નહી. જણાવી દઈએ કે, આ અરજી વકીલ શશાંક દેવ દ્વારા કરવામાં આવી છે.