દેશનાં આઠ રાજ્યોની ૧૯ રાજ્યસભા બેઠકો પર આજે મતદાન થવાનું છે. કોંગ્રેસ અને ભાજપના અનેક મોટા નેતાઓનું ભાવિ દાવ પર લાગેલું છે. તેથી બંને પક્ષો પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કોંગ્રેસના સમીકરણોને ખરાબ કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે મણિપુરમાં એનપીપી સાથે મળીને ભાજપનું ગણિત ખોરવી નાખ્યું છે. ઝારખંડમાં જેએમએમ પ્રમુખ મહાગઠબંધનની નૈયા પાર લગાવવા મોરચો સંભાળી રહ્યા છે.