રશિયાએ ગુગલ પર એટલી મોટી રકમનો દંડ ફટકાર્યો છે કે આ રકમ ગણતા ગણતા થાકી જવાય. રશિયન કોર્ટે ગુગલ પર ૨૦ ડેસિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ દંડ રશિયાની મીડિયા ચેનલોને બ્લોક કરવા બદલ ગુગલની મૂળ કંપની આલ્ફાબેટની માલિકીવાળી યુટયુબ પર ફટકારવામાં આવ્યો છે. ૨૦ ડેસિલિયન એટલે ૨ પછી ૩૪ શૂન્ય.




828.jpg)


5.jpg)
2.jpg)
5.jpg)
16.jpg)
14.jpg)
21.jpg)
23.jpg)
28.jpg)
32.jpg)





