આમ આદમી પાર્ટીએ નેતા સિનિયર નેતા કુમાર વિશ્વાસને શાંત કરવા માટે તેમની સામે આક્ષેપ કરનારા ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને બુધવારે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ખાને આક્ષેપ કર્યો હતો કે નિશ્વાસ પક્ષમાંથી ધારાસભ્યોને તોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ સાથે જ પક્ષમાં હાલ પૂરતી કટોકટી દૂર થઈ છે.