નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગુરુવારે અમદાવાદમાં ભડકેલી હિંસા બાદ આજે પોલીસ અને શહેર ક્રાઈમ બ્રાંચે તમામ પુરાવા લઈ તોફાની તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરુઆત કરી દીધી છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્પેશિયલ કમીશ્નર અજય તોમરે કહ્યું હતું કે બંધની જાહેરાત કરનારા મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે અને બંધ જાહેર કરનાર NGO સામે પણ કર્યવાહી કરવામાં આવશે. સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે બંધનું એલાન આપનારા તમામ લોકો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.