Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડમાંથી એક ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઇમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને જીવ આપી દીધો છે. સુશાંત સિંહ રાજપૂતના નોકરે ફોન કરીને પોલીસને જાણકારી આપી હતી. અત્યાર સુધી સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યુ નથી. મુંબઇ પોલીસ તપાસ માટે તેમના ઘરે પહોચી છે. રિપોર્ટ્સ અનુસાર સુશાંતના નોકરે પોલીસને ફોન કરી તેની જાણકારી આપી છે.

સુશાંત સિંહ રાજપૂતને એકતા કપૂરની સીરિયલ પવિત્ર રિશ્તામાં ઓળખ મળી હતી. સુશાંત સિંહ રાજપૂતે બોલિવૂડની અનેક ફિલ્મમાં કામ પણ કર્યુ છે. સુશાંત સિંહ રાજપૂતે કાય પો છે. શુદ્ધ દેસી રોમાંસ, એમએસ ધોની, કેદારનાથ, છીછોરે જેવી ફિલ્મમાં કામ કર્યુ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ