એશિયાઈ વિકાસ બેન્ક (એડીબી)ના વડા માત્સુગુ અસકાવાએ નાણાપ્રધાન સીતારામન સાથેની બેઠકમાં કોરોના વાઇરસ સામે લડત આપવા ભારતને ૨.૨ અબજ ડોલર ( રૂપિયા ૧૬,૫૦૦ કરોડ)ની સહાય આપવા ખાતરી આપી હતી. અસકાવાએ કોરોના પ્રકોપને નાથવા માટે ભારત દ્વારા થઈ રહેલા પ્રયાસોની સરાહના પણ કરી હતી.