Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હિઝબુલ કમાન્ડર સબઝાર બટનાં મોતના એક દિવસ પછી જ આતંકી સંગઠને તેમના નવા આકાની પસંદગી કરી દીધી છે. 29 વર્ષનો રિયાઝ નાઈકોને બટની જગ્યાએ આ જવાબદારી સોંપવામાં આવશે. રિયાઝ આતંકી સંગઠન સાથે જોડાયેલા દરેક આતંકીઓમાં સૌથી જૂનો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હિઝબુલના કટ્ટર આંતકીઓ વચ્ચે નાઈકોની ઓળખ અપેક્ષાકૃત ઉદારવાદી વિચારસરણી ધરાવનાર તરીકેની છે. રિયાઝ કાશ્મીરની ઘાટીના ખાણ વિસ્તારમાં ધર્મનિરપેક્ષ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું પણ કામ કરે છે. ઈન્ટેલિજન્સ સૂત્રોનું કહેવું છે કે, હિઝબુલ ટૂંક સમયમાં જ રિયાઝ નાઈકોને તેમનો કમાન્ડર બનાવવાની જાહેરાત કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ