Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય સેનાને અંદાજે ત્રણ દાયકા બાદ નવી તોપ મળશે. ગુરુવારે અમેરિકાના બીએઈ સિસ્ટમથી મળી બે 155 એમએમ/39 કેલિબર અલ્ટ્રા લાઈટ હોવિટજર્સ તોપોનું રાજસ્થાનના પોખરણ સ્થિત ફાયરિંગ રેન્જમાં પરીક્ષણ કરવામાં આવશે. અંદાજે ત્રણ દશક પહેલા ભારત દ્વારા સ્વીડનની કંપનીથી ખરીદાયેલી બોફોર્સ તોપોને ભારતીય રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો હતો. બોફોર્સ તોપોની ખરીદીમાં દલાલી લેવાયાનો આરોપ લગાયો હતો. એમ-777 હોવિટજર્સ તોપોની ખરીદીને લઈને અમેરિકા સાથે વર્ષ 2010માં વાતચીત શરૂ થઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ