કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડની આજે જાહેરાત કરવામાં આવી છે. સ્વચ્છતા એવોર્ડમાં ગુજરાતના શહેરોનો પણ દબદબો જોવા મળ્યો છે. 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદે બાજી મારી છે. નોંધનીય છે કે 2015મા અમદાવાદ 15માં સ્થાને હતું, હવે નંબર વન બની ગયું છે.