અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કમિશ્નર વિજય નહેરાએ ખરાબ રસ્તાઓ માટે પોતાની જવાબદારી સ્વીકારી છે. ખરાબ રસ્તાઓ મામલે તેઓએ શહેરના નાગરિકોની માફી માંગી છે.
મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ કહ્યું કે, ખરાબ રસ્તાઓ માટે AMCના કમિશ્નર તરીકે મારી જવાબદારી છે. ટૂંક સમયમાં રસ્તાઓની સ્થિતિ સારી કરી દેવામાં આવશે. દિવાળી પહેલા રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે.

3.jpg)
9.jpg)
60.jpg)
86.jpg)
209.jpg)

7.jpg)
8.jpg)
1058.jpg)