Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

AIADMKના નેતા અને શશિકલાના ભત્રીજા TTV દિનાકરનની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.  બે પાનવાળું ચૂંટણી ચિહ્ન મેળવવા માટે ચૂંટણી પંચના અધિકારીને રૂા. 50 કરોડ લાંચ આપવાની કોશિશ કરી હોવાનો આરોપ છે.  પોલીસની ક્રાઈમ બ્રાંચે દિનાકરનની 4 દિવસ સુધી સતત પૂછપરછ કર્યા બાદ તેની મંગળવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી. પોલીસસૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ કે દિનાકરને દલાલ સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાતની વાત પણ સ્વીકારી. જોકે દિનાકરને કહ્યું કે તેણે સુકેશને એક પણ રૂપિયો નથી આપ્યો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ