ભારતીય વાયુસેના ગુરુવારે પોતાનો 88મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડર રામનાથ કોવિંદ (President RamNath Kovind)એ પોતાની શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને ભારતીય વાયુસેનામાં ચાલી રહેલા પરિવર્તનના દોર ઉપર પણ ભાર મૂક્યો છે. એક ટ્વીટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, રાફેલ, અપાચે અને ચિનૂકને સામેલ કરવાની સાથે આધુનિકરણની ચાલી રહેલી પ્રક્રિયા ભારતીય વાયુસેનાને વધુ સામરિક બળમાં પરવર્તીત કરશે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, વાયુ સેના દિવસ પર, અમે ગર્વથી અમારી વાયુ યોદ્ધાઓ, દિગ્ગજો અને ભારતીય વાયુ સેનાના પરિવારોનું સન્માન કરીએ છીએ. રાષ્ટ્ર આપણા આકાશને સુરક્ષિત રાખવા અને માનવીય સહાયતા અને આપત્તિ રાહતમાં નાગરિક અધિકારોની સહાયત કરવામાં ભારતીય વાયુસેનાના યોગદાન માટે ઋણી છે.