ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી હતાશ થઈને, પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.
આ સમગ્ર ઘટના પર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે સાઉથ બ્લોકમાં સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરશે.
ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલો છોડીને આતંકવાદી છાવણીઓનો નાશ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન સરકાર અને તેની સેના આતંકવાદ પરનો આ પ્રહાર સહન કરી શક્યા નહીં અને ભારત સામે બદલો લેવાનો નિર્ણય લીધો