કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ખરડા પર સંસદમાં મતદાન થાય તે પહેલાં શિરોમણિ અકાલી દળના સાંસદ અને કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રી હરસિમરત કૌર બાદલે કેન્દ્રસરકારમાંથી રાજીનામું આપી દીધું છે. અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહે ગુરુવારે જાહેરાત કરી તેના થોડા જ કલાકોમાં હરસીમરતે રાજીનામુ આપ્યું હતું. સુખબીરસિંહ બાદલે જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત કાયદા પંજાબની સરકારો દ્વારા કૃષિ સેક્ટરના નિર્માણ પાછળ કરાયેલી ૫૦ વર્ષની મહેનતનો નાશ કરશે.